મેટમૉર્ફોસીસ/અન્ય કૃતિઓ
નવલકથા વૈદેહી એટલે જ વૈદેહી (1987)
ટૂંકી વાર્તા અંચઈ (1993)
ચિંતન જરા મોટેથી (1987) સન્નિધિ સાહિત્યની (1997)
વિવેચન નવલકથા (1984) કાવ્યવિવેચનની સમસ્યાઓ (1985) રૂપરચનાથી વિઘટન (1986) કપોલકલ્પિત (1988) પશ્ચિમનું સાહિત્યવિવેચન : પ્રાચીન કાળ (1992) બ.ક.ઠાકોર (1998) અંગ્રેજીમાં પશ્ચિમનું સાહિત્યવિવેચન : અર્વાચીન કાળ (1999) સુરેશ જોષી (2003) અંગ્રેજીમાં
સંપાદન માનીતીઅણમાનીતી (સુરેશ જોષીની વાર્તાઓ 1982) ભાવયામિ (સુરેશ જોષીના નિબંધો 1984) સ્વાતંત્ર્યોત્તર ગુજરાત (ગુજરાતને આવરી લેતા લેખો 1992) સુરેશ જોષી સંચય (જયંત પારેખ સાથે 1992) શોધ નવી દિશાઓની (જયંત પારેખ સાથે 1993) ગુજરાતી વાર્તાસંચય ખંડ 1-2 (જયંત પારેખ સાથે 1999) વીસમી સદીનું ગુજરાત (બકુલ ટેલર, જયદેવ શુક્લ સાથે 2002) સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ ખંડ 1-2(2003)
અનુવાદ યાયાવર ખંડ 1-2(પરભાષી વાર્તાઓના અનુવાદ 2003) વિરાટ અને – સ્ટીફન ત્સ્વાઇગની ત્રણ વાર્તાઓ (2003)