સોરઠિયા દુહા/42

Revision as of 06:23, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|42|}} <poem> વંકા કુંવર, વિકટ ભડ, વંકા થીયેતા વછ; વંકા વછેરા ત થીયે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


42

વંકા કુંવર, વિકટ ભડ, વંકા થીયેતા વછ;
વંકા વછેરા ત થીયે, પાણી પીએ જો કચ્છ.

ગાયોના વાછડા, ઘોડીના વછેરા, ને માનવીના કુંવર, એ બધા કચ્છનું પાણી પીધ્યે વંકા — બંકા બને છે.