સોરઠિયા દુહા/73

Revision as of 09:19, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|73|}} <poem> સંપદમાં સંસાર, હર કોઈ હેતુ હુવે; વિપત પડ્યાની વાર, ને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


73

સંપદમાં સંસાર, હર કોઈ હેતુ હુવે;
વિપત પડ્યાની વાર, નેણ ન નીરખે નાથિયા!