સોરઠિયા દુહા/123

Revision as of 10:43, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|123|}} <poem> પિયુ પિયુ કર પ્યાસી ભઈ, જલ મેં પેઠી ન્હાય; શિર પર પાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


123

પિયુ પિયુ કર પ્યાસી ભઈ, જલ મેં પેઠી ન્હાય;
શિર પર પાની ફિર વળ્યો, પિયુ બિન પ્યાસ ન જાય.

પિયુને માટે તલસતી સ્ત્રી જાણે કે તૃષાતુર બની ગઈ છે. એ સરોવરમાં પડીને માથાબૂડ પાણીમાં ન્હાય છે છતાં પિયુ વિના એના હૈયાની તરસ બુઝાતી નથી.