સોરઠિયા દુહા/177

Revision as of 12:40, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|[2]|}} <poem> મગદળ બાંધે બાર, સુખમ્મણ શોભતે, હસ હસ ખાતે પાન, પીતાંબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


[2]

મગદળ બાંધે બાર, સુખમ્મણ શોભતે,
હસ હસ ખાતે પાન, પીતાંબર ઓઢતે.

ચાકર લેતે સાથ, સહેલી ચાર બે,
ભજન વિના બે કામ, ગયે નર હાર બે.