વેંત વધું તો આભે જઉં, વેંત ઘટું તો દરિયો થઉં. આભે જઉં તો ચાંદો થઉં, દરિયો થઉં તો મોતી દઉં. ચાંદો થઉં તો સૌનો થઉં, મોતી દઉં તો સૌને દઉં.