અનુક્રમ ૧. ‘કાન્ત’નો કરુણ — હરિવલ્લભ ભાયાણી ૨. ‘અતિજ્ઞાન’નું કવિકર્મ — ચન્દ્રકાન્ત ટોપીવાળા ૩. ‘વસંતવિજય’ની સંરચના-એક તપાસ — યોગેન્દ્ર વ્યાસ ૪. ‘ચક્રવાક મિથુન'—એક દર્શન — રામપ્રસાદ બક્ષી ૫. ‘દેવયાની'માં ‘કાન્ત’નું કવિકર્મ — અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ૬. ‘કાન્ત’નાં ઊર્મિકાવ્યો — ભોળાભાઈ પટેલ ૭. 'ઉદ્દગાર’: પ્રમત્તાવસ્થાનું મેટાફિઝીક્સ — દિગીશ મહેતા ૮. 'પૂર્વાલાપ’ - છંદની દષ્ટિએ — ભૃગુરાય અંજારિયા ૯. ધર્માન્તર અને ‘કાન્ત’ની કવિતા — અનંતરાય રાવળ ૧૦. મણિશંકર રત્નજી ભટ્ટનાં ‘નાટકો' — સુમન શાહ ૧૧. ત્રુટિત સરખા... — રમણલાલ જોશી ૧૨. કેળવણીની ફલપ્રદ વિચારણા — અમૃતલાલ યાજ્ઞિક ૧૩. સ્વ. ‘કાન્ત’નું આધ્યાત્મિક મંથન — દુર્ગાશંકર કે. શાસ્ત્રી ૧૪. ‘કાન્ત’નું ગદ્ય — જયન્ત કોઠારી ૧૫. ‘કાન્ત’નું અક્ષરધન — કનુભાઈ જાની
મણિશંકર ભટ્ટ 'કાન્ત' — સંપાદક : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ