ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇન્દ્રજી ઋષિ
Revision as of 06:01, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ઇન્દ્રજી (ઋષિ) [ ]જૈનસાધુ. ૧૧ કડીની ‘ભરત-ચક્રવર્તીની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨. [ચિ.ત્રિ.]