ઇન્દ્રસૌભાગ્ય ઇન્દ્રસૌભાગ્ય : આ નામે ‘નેમિજિન-ફાગુ’ મળે છે પરંતુ તેના કર્તા કયા ઇન્દ્રસૌભાગ્ય છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી.