ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયત્ન

Revision as of 06:22, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉદયત્ન ઉદયત્ન : આ નામથી કેટલાંક સ્તવનો, સઝાયો, ગહૂંલીઓ વગેરે (કેટલીક રચનાઓ મુ.) મળે છે તેમાંની કેટલીક કૃતિઓને તેમના રચનાસમયને અનુલક્ષીને ઉદયરત્ન-૩ની ગણી છે. પરંતુ તે વિશે ખાતરીપૂર્વક કંઈ કહી શકાય નહીં. કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, સં. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧, ૨. જિસ્તકાસંદોહ : ૨; ૩. શત્રુંજયતીર્થાદિસ્તવન સંગ્રહ, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૨૮. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]