ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયરત્ન-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદયરત્ન-૧ [ઈ.૧૫૪૨માં હયાત] : જૈન સાધુ. ‘અજાપુત્ર-રાસ’ (૨. ઈ.૧૫૪૨)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [હ.યા.]