ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુમુદચંદ્ર-૨-કુમુદચંદ

Revision as of 08:08, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કુમુદચંદ્ર-૨/કુમુદચંદ [ઈ.૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૧૦ કડીની ‘પરસ્ત્રીનિવારણ-સઝાય/શિયળ વિશે પુરુષને શિખામણ-સઝાય’ (લે.ઈ.૧૭૨૯, મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈકાસંગ્રહ; ૨. જૈસસંગ્રહ (ન); ૩. સસન્મિત્ર (ઝ.). સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [કી.જો.]