ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુમુદચંદ્ર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કુમુદચંદ્ર-૧ [ઈ.૧૬૧૧માં હયાત] : દિગમ્બર જૈન સાધુ. ૧૬૦ કડીના ‘ભરતબાહુબલિ-છંદ’ (૨.ઈ.૧૬૧૧/સં. ૧૬૬૭, જેઠ સુદ ૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.]