ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનજી-૫
Revision as of 13:05, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્હાનજી-૫'''</span> [ ]: માધવસુત. એમનુ...")
ક્હાનજી-૫ [ ]: માધવસુત. એમનું કૃષ્ણકીર્તનનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : નકાદોહન. [ર.સો.]