ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવર્ધન-૨
Revision as of 09:15, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોવર્ધન-૨'''</span> [ઈ.૧૭મી સદી] : અવટંકે પંડ્યા. પુ...")
ગોવર્ધન-૨ [ઈ.૧૭મી સદી] : અવટંકે પંડ્યા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથજીના અનુયાયી ભક્તકવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]