ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગજરાજ પંડિત
Revision as of 09:20, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ગજરાજ(પંડિત) [ઈ.૧૫૪૦ પછી] : જૈન. હીરવિજયજીની દીક્ષા (ઈ.૧૫૪૦)ને અનુલક્ષીને રચાયેલા ‘હીરવિજયસૂરિના બારમાસ’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧. [શ્ર.ત્રિ.]