ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણેશ-૧

Revision as of 09:48, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગણેશ-૧ [               ]: ‘ગણેશ ગોરખ’ એવું નામ નોંધાયેલ મળે છે તેમાં ‘ગોરખ’ શું છે તે સમજાતું નથી. ‘અંબાજીનો ગરબો’ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[[કી.જો.]}}