ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણેશ-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


ગણેશ-૨ [               ]: અવટંકે જોશી. રાસલીલાનાં છૂટક પદના કર્તા.

સંદર્ભ : ૧. ગૂજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.
[કી.જો.]