ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગારામ

Revision as of 10:50, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગંગારામ : આ નામે કૃષ્ણ અને રાધાજીનાં તેમ જ અન્ય પદો નોંધાયેલાં છે. તે ગંગારામ-૧ હોવાનું નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [ર.સો.]