ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણપાલ

Revision as of 12:24, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ગુણપાલ [ઈ.૧૫૧૮ સુધીમાં] : ‘રાયસલ્લવાલંભ-ગીત’ વગેરે કેટલીક જકડીઓ (લે.ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]