ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચતુર્ભુજ

Revision as of 13:30, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચતુર્ભુજ : આ નામે ૧૨ કડવાંનું ‘એકાદશી-રુકમાંગદ-આખ્યાન’ તથા કૃષ્ણચરિતનાં પદો નોંધાયેલાં છે એ કયા ચતુર્ભુજ છે તે નક્કી થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ:૨;[કા.શા.]