ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગજીવન-૪

Revision as of 10:32, 10 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જગજીવન-૪'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : પુષ્ટિમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જગજીવન-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. દાદા નારાયણજીની પુત્રીઓના વંશમાં આશરે ઈ.૧૮૦૪માં જન્મ. આરંભમાં આગ્રામાં નિવાસ. ઈ.૧૮૪૪માં ભરૂચ આવી વસ્યા. તેમની પાસેથી પદ તથા ધોળ જેવી રચનાઓ મળે છે. સંદર્ભ : ગોપ્રભકવિઓ.[કી.જો.]