ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયભક્તિ
Revision as of 12:26, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયભક્તિ'''</span> [ઈ.૧૫૧૧માં હયાત] : તપગચ્છના જૈન સ...")
જયભક્તિ [ઈ.૧૫૧૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિમલસોમસૂરિની પરંપરામાં દેવવિજયગણિના શિષ્ય. ૯૮૮ કડીના ‘મૂલદેવકુમાર-રાસ’(ર.ઈ.૧૫૧૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]