ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ/ઠાકુરસી

Revision as of 05:39, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઠાકુરસી [ઈ.૧૫૨૯માં હયાત] : જૈન. ‘પંચેન્દ્રિય વેલી’. (ર.ઈ.૧૫૨૯)ના કર્તા. સંદર્ભ : રાહસૂચિ :૨.[શ્ર.ત્રિ.]