ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/થ/થિરપાલ કવિ
Revision as of 07:45, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs)
થિરપાલ (કવિ) [ઈ.૧૫૨૦ સુધીમાં]: જૈન. ૯ કડીના ‘શત્રુંજય-ગીત’ (લે.ઈ.૧૫૨૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]
→