ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/થ/થોભણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


થોભણ : આ નામે ‘સાતવારની સઝાય’ મળે છે. તેના કર્તા કોઈ જૈન કવિ માનવા કે થોભણ-૧ માનવા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત, ૨. દેસુરાસમાળા[કી.જો.]