ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવળદે

Revision as of 12:09, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવળદે'''</span> [                ] : મહાપંથ-માર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવળદે [                ] : મહાપંથ-માર્ગીપંથના સંત દેવાયત-પંડિતનાં પત્ની. જીવ કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતા દેવાયત-પંડિતના અવસાન સમયે રચાયેલા ગણાતા ૫ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : સતવાણી. [નિ.રા.]