zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવળદે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવળદે [                ] : મહાપંથ-માર્ગીપંથના સંત દેવાયત-પંડિતનાં પત્ની. જીવ કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતા દેવાયત-પંડિતના અવસાન સમયે રચાયેલા ગણાતા ૫ કડીના ભજન(મુ.)ના કર્તા.

કૃતિ : સતવાણી. [નિ.રા.]