ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવરત્ન

Revision as of 13:18, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવરત્ન : આ નામે ‘ઋષભદેવ-સ્તવન (લે.ઈ.૧૭૨૮) મળે છે તેના કર્તા કયા દેવરત્ન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ર.ર.દ.]