ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મવિજ્ય વાચક-૩

Revision as of 13:07, 18 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ધર્મવિજ્ય(વાચક)-૩ [                ] : જૈન સાધુ. ‘ચતુ:શરણપ્રકીર્ણક-સ્તબક’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ગુસાપઅહેવાલ : ૨૦ ‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યનું ભાષણ’નું પરિશિષ્ટ. [ચ.શે.]