ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નલ

Revision as of 07:12, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નલ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન. ૧૬ કડીની ‘અફીણઅવગુણ-સઝાય’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]