ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર મુનિ-૨

Revision as of 11:45, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાકર(મુનિ)-૨'''</span> [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦, પ્ર. જેઠાલાલ જી. ગાંધી, ઈ.૧૯૫૯-પરિશિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાકર(મુનિ)-૨ [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦, પ્ર. જેઠાલાલ જી. ગાંધી, ઈ.૧૯૫૯-પરિશિષ્ટ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]