Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાકર મુનિ-૨
Language
Watch
View source
નાકર(મુનિ)-૨
[ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦, પ્ર. જેઠાલાલ જી. ગાંધી, ઈ.૧૯૫૯-પરિશિષ્ટ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.
[કી.જો.]
←
નાકર_દાસ-૧
નાકર-૩
→