ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનજી-૩ નાનો
Revision as of 11:48, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાનજી-૩/નાનો'''</span> [ ] : કચ્છના તેરા ગામના રહેવાસી. જ્ઞાતિએ સુથાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાનો સંભવ. કળિયુગના લક્ષણ સમા હોકો, બીડી, અફ...")
નાનજી-૩/નાનો [ ] : કચ્છના તેરા ગામના રહેવાસી. જ્ઞાતિએ સુથાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાનો સંભવ. કળિયુગના લક્ષણ સમા હોકો, બીડી, અફીણ જેવાં વ્યસનોની ટીકા અને હરિના દાસની પ્રશંસા કરતા ૬ કુંડળિયા (મુ.) તથા હિંદીમાં ધર્મવિમુખના આચાર-વ્યવહાર વિશેની ૯ સાખી(મુ.)ના કર્તા. કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૧. [શ્ર.ત્રિ.]