ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિધિકુશલ

Revision as of 12:01, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નિધિકુશલ'''</span> [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘પ્રત્યેક બુદ્ધનો રાસ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નિધિકુશલ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ‘પ્રત્યેક બુદ્ધનો રાસ’ (ર.ઈ.૧૬૭૧/સં. ૧૭૨૭, અસાડ સુદ ૨)ના કર્તા. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]