ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમ વાચક-૨
Revision as of 12:08, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નેમ(વાચક)-૨'''</span> [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનો છંદ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
નેમ(વાચક)-૨ [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનો છંદ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાછંદસંગ્રહ. [શ્ર.ત્રિ.]