ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નેમ વાચક-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નેમ(વાચક)-૨ [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનો છંદ’(મુ.)ના કર્તા.

કૃતિ : પ્રાછંદસંગ્રહ.
[શ્ર.ત્રિ.]