ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મનિધાન

Revision as of 08:41, 29 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ્મનિધાન'''</span> [ઈ.૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. વિજયકીર્તિના શિષ્ય. ‘બારવ્રતવિચાર’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, માગશર સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.{{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNa...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ્મનિધાન [ઈ.૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. વિજયકીર્તિના શિષ્ય. ‘બારવ્રતવિચાર’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, માગશર સુદ ૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કી.જો.]