ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ્મનિધાન


પદ્મનિધાન [ઈ.૧૬૭૮માં હયાત] : જૈન સાધુ. વિજયકીર્તિના શિષ્ય. ‘બારવ્રતવિચાર’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, માગશર સુદ ૩)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.
[કી.જો.]