ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાનંદ-૩

Revision as of 06:29, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પરમાનંદ-૩'''</span> [ઈ.૧૬૧૯માં હયાત] : જૈન સાધુ. જીવસુંદરના શિષ્ય. ‘હંસરાજ વચ્છરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૧૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[કી.જો.]}} {{Poem2Close}} <b...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પરમાનંદ-૩ [ઈ.૧૬૧૯માં હયાત] : જૈન સાધુ. જીવસુંદરના શિષ્ય. ‘હંસરાજ વચ્છરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૧૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]