Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાનંદ-૩
Language
Watch
View source
પરમાનંદ-૩
[ઈ.૧૬૧૯માં હયાત] : જૈન સાધુ. જીવસુંદરના શિષ્ય. ‘હંસરાજ વચ્છરાજ-ચોપાઈ’ (ર. ઈ.૧૬૧૯)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧).
[કી.જો.]
←
પરમાનંદ_પંડિત-૨
પરમાણંદ_દાસ-૪
→