ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાણંદ-૭

Revision as of 06:30, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પરમાણંદ-૭'''</span> [                ] : ઈડરના રાવકલ્યાણ (ઈ.૧૬૧૬)ના માળણ પ્રત્યેના સ્નેહની કથા દ્વારા ઈડર શહેરની સ્થાપનાની વાત તથા રજવાડાના અંત:પુરના વ્યવહારોને આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પરમાણંદ-૭ [                ] : ઈડરના રાવકલ્યાણ (ઈ.૧૬૧૬)ના માળણ પ્રત્યેના સ્નેહની કથા દ્વારા ઈડર શહેરની સ્થાપનાની વાત તથા રજવાડાના અંત:પુરના વ્યવહારોને આલેખતી દોહરાવૃત્તમાં રચાયેલી રાજસ્થાનીમિશ્ર ગુજરાતી શૈલીવાળી ૧૯૮ કડીની ‘માળણની વાર્તા’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.[ચ.શે.]