ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાનંદ-૮

Revision as of 06:30, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પરમાનંદ-૮'''</span> [                ] : જૈન સાધુ. કર્તા કોઈ ‘સુવર્ધન’નું નામ પોતાના ગુરુ તરીકે આપે છે. ૮૮ કડીનો ‘ગજસુકુમાલ-રાસ’ તેમનો રચેલો મળે છે. સંદર્ભ : મુપુગૂહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પરમાનંદ-૮ [                ] : જૈન સાધુ. કર્તા કોઈ ‘સુવર્ધન’નું નામ પોતાના ગુરુ તરીકે આપે છે. ૮૮ કડીનો ‘ગજસુકુમાલ-રાસ’ તેમનો રચેલો મળે છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]