ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પરમાનંદ-૮


પરમાનંદ-૮ [                ] : જૈન સાધુ. કર્તા કોઈ ‘સુવર્ધન’નું નામ પોતાના ગુરુ તરીકે આપે છે. ૮૮ કડીનો ‘ગજસુકુમાલ-રાસ’ તેમનો રચેલો મળે છે.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]