ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યરુચિશિષ્ય

Revision as of 11:53, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પુણ્યરુચિશિષ્ય [ઈ.૧૮૩૨ સુધીમાં] : જૈન. ‘જિનપ્રતિમાદિ સંખ્યાવિચારદોધક’ ઉપરનો સ્તબક (લે.ઈ.૧૮૩૨)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]