ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂર્ણકલશ

Revision as of 12:03, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પૂર્ણકલશ (?)'''</span> [                ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘દેશવૈકાલિક-ગીત’ (અપૂર્ણ)ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પૂર્ણકલશ (?) [                ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘દેશવૈકાલિક-ગીત’ (અપૂર્ણ)ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કી.જો.]