ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પૂર્ણકલશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પૂર્ણકલશ (?) [                ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘દેશવૈકાલિક-ગીત’ (અપૂર્ણ)ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કી.જો.]