ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રકાશસિંહ

Revision as of 12:05, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રકાશસિંહ'''</span> [ઈ.૧૮૧૯માં હયાત] : લોંકાગચ્છના શ્રાવકકવિ. ૧૩ કડીના ‘બારવ્રતના છપ્પા/સઝાય’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, અસાડ સુદ ૮; મુ.)ના કર્તા. કૃતિ : વિવિધ પુષ્પવાટિકા, સં....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રકાશસિંહ [ઈ.૧૮૧૯માં હયાત] : લોંકાગચ્છના શ્રાવકકવિ. ૧૩ કડીના ‘બારવ્રતના છપ્પા/સઝાય’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, અસાડ સુદ ૮; મુ.)ના કર્તા. કૃતિ : વિવિધ પુષ્પવાટિકા, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).[કી.જો.]