ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રતાપ-૧

Revision as of 12:20, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રતાપ-૧'''</span> [                ] : જૈન. મોહનવિજયના શિષ્ય. ૬ કડીના ‘સેરીસા પાર્શ્વનાથ જિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈરસંગ્રહ. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |nex...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રતાપ-૧ [                ] : જૈન. મોહનવિજયના શિષ્ય. ૬ કડીના ‘સેરીસા પાર્શ્વનાથ જિન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈરસંગ્રહ. [શ્ર.ત્રિ.]