Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રતાપ-૧
Language
Watch
View source
પ્રતાપ-૧
[ ] : જૈન. મોહનવિજયના શિષ્ય. ૬ કડીના ‘સેરીસા પાર્શ્વનાથ જિન-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈરસંગ્રહ.
[શ્ર.ત્રિ.]
←
પ્રજ્ઞાતિલક_સૂરિ શિષ્ય
પ્રતાપ-૨
→